Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Self Contained Gujarati Meaning

નિગ્રહી, નિયમી, પરહેજગાર, પરહેજીગાર, સંયત, સંયમશીલ, સંયમી

Definition

નિયમનું પાલન કરનાર
જે સંયમથી રહેતો હોય
જેણે ઇંદ્રિયોને વશ કરી હોય એવો અથવા ઇંદ્રિયનો નિગ્રહ કરનાર
દોષોથી દૂર રહેનાર
એ જે પરહેજ કરતો હોય

Example

નિયમી વ્યક્તિ જ સમાજને એક સાચી દિશા આપી શકે છે.
સંયમી વ્યક્તિ કોઈ દિવસ બિમાર નથી પડતો.
સંયમી વ્યક્તિ વાસ્તવિક સુખનો આનંદ લઈ શકે છે.
સંતોએ પરહેજ હોવું