Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Self Educated Gujarati Meaning

સ્વશિક્ષિત

Definition

જેણે પોતાની જાતને શિક્ષિત કરી હોય કે જેણે ગુરુ વગર શિક્ષા મેળવી હોય

Example

એકલવ્ય ધનુષ વિદ્યામાં સ્વશિક્ષિત હતો પરંતુ તેણે દ્રોણાચાર્યને પોતાના ગુરુ માન્યા હતા.