Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Self Help Gujarati Meaning

આત્મસહાય, જાતમહેનત, સ્વાવલંબન, સ્વાશ્રય

Definition

પોતાના ભરોસે રહીને અને પોતાની મહેનત પર કામ કરવાની ક્રિયા

Example

પ્રારંભિક શિક્ષાની સાથે જ છોકરાઓને સ્વાવલંબનની શિક્ષા આપવી જોઈએ.