Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Sensitive Gujarati Meaning

લાગણીશીલ, સંવેદનશીલ

Definition

જેનાં અંગ કોમળ હોય
બીજાના દુ:ખ વગેરેથી પ્રભાવિત થનાર
જે કઠોર કે સખત ના હોય
જેને સુગમતાથી ગ્રહણ કરી શકાય
જે સુગમતાથી ગ્રહણ કરે
જેમાં કઠોરતા કે ઉગ્રતા ન હોય

Example

મૃદુલ રામે શિવ ધનુષ્યને તોડી નાંખ્યું.
રામ ખૂબ સંવેદનશીલ છે.
તેના હાથ બહું કોમળ છે.
આ લેખ સુગ્રાહ્ય છે.
મંજુલા ગણીતની સુગ્રાહ્ય વિદ્યાર્થિનીમાંની એક છે.
એ ઘણો જ સરળ અને નરમ