Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Series Gujarati Meaning

શૃંખલા

Definition

એવી પરંપરા જેમાં એક જ પ્રકારની વસ્તુઓ, વ્યક્તિઓ કે જીવો એકબીજાની પાછળ એક કતારમાં હોય
ક્રમમાં આવવારી કે થતી ઘણી વાતો, વસ્તુઓ ,ઘટનાઓ વગેરે જે એકબીજા સાથે સંકળાયેલી હોય
વસ્તુઓ કે કાર્યોને આગળ-પાછળ થવાની ક્રિયા કે ભાવ
કમાર પર ધારણ કરવાનું એક ઘરેણું
ધાતુની કડીઓની હારમાળા
સમાન રીતના ઘણા અધિષ્ઠાન (દુ

Example

ગણતરીમાં ક્રમ તૂટવો ના જોઈએ.
સીતાની કેડ પર કમરપટો શોભાયમાન છે.
પ્રાણીઓને દોરડા કે સાંકળથી બાંધવામાં આવે છે.
તાજ સમુદાય પણ એક હોટલોની શૃંખલા છે.