Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Sesame Seed Gujarati Meaning

તલ, તિલ, પૂતધાન્ય

Definition

એક છોડના બીજ જેમાંથી તેલ નિકળે છે
કાળી બિંદીના આકારનું છુંદણું જે સ્ત્રીઓ ગાલ, હડપચી વગેરે પર છુંદાવે છે
આંખની પૂતળીની વચ્ચેની બિંદી
એક છોડ જેના દાણામાંથી તેલ નિકળે છે
ચામડી ઉપરનો કાળા રંગનો નાનો ડાઘ

Example

તે દરરોજ નાહ્યા પછી શરીરે તલનું તેલ ચોપડે છે.
સીતા પોતાના ગાલ પર છુંદણાવાળી પાસે તલ છુંદાવી રહી છે.
કીકી ખરાબ થઈ જવાથી વ્યક્તિ આંધળો થઈ જાય છે.
તલના બીજ પૂજા, યજ્ઞ વગેરેમાં વપર