Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Set Forth Gujarati Meaning

ઉપડવું, નીકળવું, પ્રયાણ કરવું, પ્રસ્થાન કરવું, રવાના થવું

Definition

ચાલનારી વસ્તુ વગેરેનું એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટે શરૂ થવું
કોઇ પ્રાણી, વસ્તુ વગેરેનું એક જગ્યાએથી બીજી જગ્યા પર જવા માટે નીકળવું તે

Example

આ રેલગાડી દસ વાગે વારાણસી જવા માટે પ્રસ્થાન કરશે.
મંત્રી શ્રી હવે અહીથી પ્રસ્થાન કરશે.