Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Setting Gujarati Meaning

પરિવેશ, પરિસ્થિતિ, માહોલ, વાતાવરણ, હાલ, હાલાત

Definition

કોઈ ઘટના, કાર્ય, જીવ વગેરેની આસ-પાસ કે ચારે બાજુની વાસ્તવિક કે તર્કસંગત સ્થિતિ કે અવસ્થા
ગાયન, વાદન અને નૃત્યનો સમાહાર. લય, તાલ, સ્વર વગેરેના નિયમો પ્રમાણે આકર્ષક અને મનોરંજક

Example

સાંપ્રદાયિક તોફાનને કારણે અહીંયાની પરિસ્થિતિ દિવસે-દિવસે ખરાબ થતી જાય છે.
સંગીત સાંભળવાથી મનને શાંતિ મળે છે.
ખેતરમાં ઘઉંના બીજની જમાવટ સારી છે.
આપણે વાતાવરણને દૂષિત ના કરવું જોઈએ.
રાજકુમારના રાજ્યાભિષેકના અવસરે રાજમહેલની