Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Sheaf Gujarati Meaning

ગાંસડો, પોટલો, મોટલો

Definition

વીટાળેલા કે ભેગા કરેલા કપડાં, કાગળ વગેરેનો એકમાં બાંધેલો સમૂહ
મોટી ગાંસડી
મુંજ, ખરપત વગેરે બાંધેલો ગઠ્ઠો
ઘાસ કે લાકડાનો બોજો

Example

ધોબીના માથા પર કપડાંનો ગાંસડો હતો.
ખેડૂત ખેતરમાંથી ડાંગરના પૂળા ઉઠાવી રહ્યો છે.
કઠિયારો માથા પર લાકડાનો ભારો લઈને જઈ રહ્યો હતો.