Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Shell Out Gujarati Meaning

વહેંચવું, વાંટવું, વિતરણ કરવું

Definition

કોઈને કંઈક આપવાની ક્રિયા
સારી ધારણાથી પોતાની કોઇ વસ્તુ પોતાના અધિકારથી બીજાના અધિકારમાં આપવી
કોઇને કંઇ હસ્તગત કરવું
મુલ્ય, દેવુ વગેરે ચુકવવું
છાલ ઉતારવી
કોઈ વસ્તુ આદિની એ કીંમત જે વસ્તુના માલિક્ને પાછળથી ચૂકવી જાય
કોઇ પાસેથી લીધેલી વસ્તુ કે

Example

મુખ્ય અતિથિએ બાળકોને પુરસ્કાર આપ્યા./ભગવાને માણસોને ઘણી કીમતી વસ્તુઓ આપી છે.
એણે પોતાની જમીન મંદિર બનાવવા માટે દાનમાં આપી.
અદ્યાપકે તેને ઈનામ આપ્યું.
વિજળીનું બિલ પછી ચૂકવજો પહેલા મારું દેવુ ચૂકવી દો.
ખેડૂત ખેતરમાં શેરડી છોલી રહ્યો છ