Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Shift Gujarati Meaning

ખસવું, છટકવું, ડગવું, દૂર કરવું, પરિવર્તન, રૂપાંતર, રૂપાંતરણ, લપસવું, સરકવું, હટવું, હટાવવું

Definition

બદલવાની ક્રિયા કે ભાવ
કોઇ વાત વગેરે કહીને કે વાયદો કરીને તેનાથી પાછળ હટવું
એક વસ્તુને હટાવીને એની જગ્યાએ બીજી વસ્તુ મુકવી
એકને છોડી એની જગ્યાએ બીજુ ગ્રહણ કરવાની ક્રિયા
થોડા સુધારા-વધારા કરીને એક રૂપમાંથી બીજા રૂપમાં બદલવું
એક રૂપમાંથી બીજા રૂપમાં

Example

પરિવર્તન સંસારનો નિયમ છે.
તે એની વાતથી હરી ગયો.
તારે પલંગ પરની ચાદર દર અઠવાડીયે બદલવી જોઇએ.
વેચાએલી વસ્તુની ફેરબદલી ના થી શકે.
આધુનિક જીવન શૈલીમાં સમાજે ઘણું પરિવર્તન કર્યુ છે.
રમાએ પોતાની જૂની