Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Shininess Gujarati Meaning

આભા, ચમક, ચળકાટ, ચળકારો, તેજ, દીપ્તિ

Definition

રત્નની ચમકદમક કે દીપ્તિ
એક પ્રકારનો પ્રકાશ
થોડી-થોડીવારે ઉદભવવાળુ દર્દ
સારી વૃદ્ધિ કે વિકાસ કે ચમકવાની ક્રિયા

Example

હીરાની ચમક આંખો આંજે તેવી છે.
તેના ચહેરાની ચમક સ્પષ્ટ દેખાઈ રહી હતી.
લાગે છે ટીસ થી મારો જીવ જ નિકળી જશે
વિશ્વકપની જીતે ધોનીને એક નવી ચમક આપી.