Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Shirk Gujarati Meaning

ભાગવું

Definition

કોઈ સ્થાન વગેરેથી દૂર બીજા સ્થાન પર જવું
બહુ જલ્દી પગ ઉપાડીને ચાલવું
કોઇ કામ કરવાથી ડરવું કે બચવું
વિપત્તિના સ્થાનથી ડરીને કે પોતાના કર્તવ્ય વગેરેથી વિમુખ થઇને અને લોકોની નજર બચાવી ભાગવું

Example

તે મને જોઈને ભાગી ગયો.
બિલાડી ઉંદરને જોતા જ દોડી.
રમેશ ભણવાથી ભાગે છે.
કેદી જેલમાંથી ફરાર થઇ ગયો.
સીમા પોતાના ડ્રાઇવર સાથે ભાગી ગઇ.
લગ્ન કરવા માટે એ બંન્ને ઘેરથી ભાગ્યા.