Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Show Gujarati Meaning

આડંબર, ખોટું અભિમાન, ખોટો ગર્વ, ખોટો ડોળ, ખોટો દેખાવ, જોવડાવવું, ડોળ, ઢોંગ, ઢોંગી વર્તાવ, દંભ, દર્શાવવું, દેખાડવું, પરપંચ, પાખંડ, પ્રપંચ, બતાવવું, ભભકો

Definition

વસ્તુ, શક્તિ વગેરે દેખાડવાની ક્રિયા
કોઇ વાત જાણવાની અત્યાધિક ઇચ્છા
તે આચરણ, કામ જેમાં ખોટી બનાવટનો ભાવ રહેલો હોય
કોઈ વસ્તુ, સૂચના વગેરેથી કોઈને પરિચિત કરાવવું
નજરે પડવું
આંખોથી કોઇ વ્યક્તિ, પદાર્થ, કામ વગે

Example

રામ મેળામાં હાથથી બનેલી વસ્તુઓનું પ્રદર્શન કરે રહયો હતો.
બાળકોના મનમાં દરેક વસ્તુ માટે જિજ્ઞાસા હોય છે.
સંત કબીરે પાખંડ પર તીક્ષ્ણ કટાક્ષ કર્યા છે.
તેણે મને કહ્યું કે તે આ કામ