Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Shrink Gujarati Meaning

બિડવવું, સંકુચિત કરવું

Definition

પોતાની જગ્યાથી થોડા આગળ વધવું કે આમ-તેમ થવું
પોતાનો અધિકાર, પ્રભુત્વ કે સ્વામિત્વ હટાવી લેવું કે પ્રભુત્વ વગેરેથી હટી જવું
કોઇ વાત વગેરે કહીને કે વાયદો કરીને તેનાથી પાછળ હટવુ

Example

કહેવા છતાં એ પોતાની જગ્યાએથી ના ખસ્યો.
તે એની વાતથી હરી ગયો.
આવેલી બલા હવે ટળી ગઈ.
ભીષ્મપિતામહ આજીવન પોતાની પ્રતિજ્ઞાથી ના ડગ્યા.
સુતરાઉ કાપડ મોટે-ભાગે પહેલી વાર ધોવાથી સંકોચાય છે.
કપડાંને વ્યવસ્થિત ન મૂકવાથી તેમાં સળ પડી જાય છે.
વળ ચઢાવવાથી દોરડું સંક