Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Singe Gujarati Meaning

દાઝવું, દાઝી જવું, બળવું, સળગવું

Definition

વધારે ગરમી કે જલનને લીધે કોઇ વસ્તુનો ઉપરનો ભાગ સુકાઇને કે બળીને કાળો પડવો
દઝાડવાની ક્રિયા
દઝાડવાનું કામ કરવું
દાઝેલી જગ્યા

Example

ભયંકર ગરમીને લીધે અમે દાઝી ગયા.
છોડને દઝાડાથી બચાવવા માટે નિયમિત સિંચાઈ કરવી જોઇએ.
ડૉક્ટરે દાઝ પર દરરોજ મલમ લગાવવાનું કહ્યું છે.