Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Skeletal Gujarati Meaning

અસ્થિમય, હાડકાંમય, હાડપિંજર

Definition

જેમાં માત્ર હાડકાં રહ્યા હોય
જેનું નિર્માણ અસ્થિથી થયું હોય અથવા જે હાડકાંથી ભરેલું હોય તેવું
શરીરની અંદરનો હાડકાનો ઢાંચો
જે ખૂબ જ દૂબળું-પાતળું હોય

Example

બે-ત્રણ માસથી અન્નગ્રહણ ન કરવાના કારણે એની દાદીનું શરીર હાડપિંજર બની ગયું છે.
રાજાનો મહેલ અસ્થિમય વસ્તુઓથી સજાવવામાં આવ્યો હતો.
તે એટલો દુબળો છે કે તેનું હાડપિંજર દેખાય છે.
બીમારીના લીધે એ ખૂબ જ સુકલકડી થઈ ગયો છે.