Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Skill Gujarati Meaning

ઇલમ, ઇલ્મ, વિદ્યા

Definition

ચંદ્રમા કે તેના પ્રકાશનો સોળમો અંશ કે ભાગ
કોઈ કાર્યને સારી રીતે કરવાનું કૌશલ્ય વિશેષત: એવું કાર્ય જેના સંપાદન માટે જ્ઞાન ઉપરાંત કૌશલ અને અભ્યાસની જરૂરિયાત હોય
જ્ઞાન, અનુભવ, શિક્ષા વગેરેની દ્રષ્ટિએ એ

Example

પૂર્ણિમાનો ચંદ્ર પોતાની સોળે કળાઓથી યુક્ત હોય છે.
એની કળાના કૌશલ્યને બધા જ માને છે.
પ્રતિયોગી પરીક્ષાઓ દ્વારા વિદ્યાર્થીઓની યોગ્યતા પારખવામાં આવે છે.
આજે ભારતીય કલાકૃતિઓનું પ્રદર્શન છે.