Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Slap Gujarati Meaning

ચપત, તમાચો, થપ્પડ, લપડાક, લાફો, સપાટો, હાથ

Definition

આખી હથેળીથી કરવામાં આવતો આઘાત
પૂરી હથેળીથી આઘાત કરવો કે મારવું

Example

તેણે મને એક તમાચો માર્યો.
બાળકે બહુ જિદ કરતાં માંએ તેને થપ્પડ મારી.