Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Snort Gujarati Meaning

ફુફવાટો, ફૂંકાર, ફૂત્કાર, ફૂફાડો

Definition

ફૂંકારવાનો શબ્દ
કોઇ વસ્તુ વગેરેનું ઘરઘર કે ઘુરઘુર શબ્દ કરવો
સાપનું ફૂ-ફૂ કરવું

Example

સાપનો ફૂંફાડો ભલ-ભલાને બીવડાવે છે.
મારો રેડિયો બગડવાને કારણે ઘરઘરાય છે.
નાગ ફેણ ઉઠાવીને ફૂંફાડા મારવા લાગ્યો.