Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Sob Gujarati Meaning

સિસકારવું

Definition

ખુલીને નહિ પણ ધીરે ધીરે રોવું
ધીરે-ધીરે કે ડૂસકાં ભરીને રોવાનો શબ્દ
સંભોગના સમયે સ્ત્રીના મોંમાંથી નીકળતો સી-સી શબ્દ
ડૂસકાં ભરવા કે ધીરે-ધીરે રોવાની ક્રિયા

Example

તે સિસકારતી હતી.
સીતાનું ડૂસકું સાંભળીને માં એના કમરામાં આવી.
સીત્કારનું કારણ પીડામાંથી મળતો આનંદ હોય છે.
એ માલાના અવક્રંદનનું કારણ જાણવા માગતો હતો.