Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Solace Gujarati Meaning

આશ્વાસ, આશ્વાસન, આશ્વાસન આપવું, દિલાસો, દિલાસો આપવો, ધીરજ, સમજાવવું, સાંત્વના, સાંત્વના આપવી, હિંમત

Definition

આજુ-બાજુની વાતો કરીને ચિંતિત કે દુ:ખી માણસનું મન બીજી તરફ લઇ જવું કે ધીરજ આપવી
દુ:ખી વ્યક્તિને ધીરજ આપવાની ક્રિયા કે ભાવ

Example

જવાન દિકરાના મોતથી સમગ્ર પરિવારને સગા-સંબંધીઓ આશ્વાસન આપતા હતા.
ધરમાં ચોરી થયા પછી બધા લોકો ઘરના માલિકને સાંત્વના આપી રહ્યા હતા.