Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Sow Gujarati Meaning

વાવણી કરવી, વાવવું

Definition

ઉગાડવા માટે ખેતરમાં બીજ રોપવા કે વિખેરવા.
કોઈ વાતનો સૂત્રપાત કરવો
છોડ વગેરેનું રોપવું
છોડને એક સ્થાનેથી ઉપાડીને બીજી જગ્યાએ લગાવવો
માદા ભૂંડ

Example

ખેડૂત ખેતરમાં ઘઉં વાવી રહ્યો છે.
છૂટાછેડા લીધેલી સ્ત્રીએ પોતાના બાળકના મનમાં એના પિતાના પ્રતિ ઘ્રૃણાના બીજ રોપ્યા.
માળીએ કૂંડાઓમાં ગુલાબની કલમ લગાવી.
ખેડૂત ખેતરમાં છોડ રોપી રહ્યો છે.
ભૂંડણી સાથે એના બાર બચ્ચાં પણ હતાં.