Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Specialism Gujarati Meaning

વિશેષજ્ઞતા

Definition

કોઈ વસ્તુમાં દેખાતી એ વિશેષ વાત કે તત્વ જેના દ્વ્રારા એ બીજી વસ્તુથી અલગ માનવામાં આવે
વિશિષ્ટ હોવાનો ભાવ, અવસ્થા કે ગુણ
કોઈ ક્ષેત્રમાં વિશેષ યોગ્યતા હોવા કે મેળવવાની ક્રિયા

Example

દરેક વસ્તુના કંઇક લક્ષણ હોય છે.
હીરાની વિશિષ્ટતા એ છે કે તે અંધારામાં પણ ચમકે છે.
મનોજ અમેરિકાથી હૃદય રોગમાં વિશિષ્ટતા મેળવીને સ્વદેશ પરત આવ્યો.