Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Spider Gujarati Meaning

અષ્ટપદ, અષ્ટપાદ, અષ્ટાપદ, ઉર્ણનાભ, કરોળિયો, મકડી, મર્કટ, મર્કટક

Definition

મુખની લાળના તંતુઓની જળ બાંધનાર અને કવચિત્ ધોળા કાગળનાં જેવાં ભીંતે ઘર કરનાર એક જીવડું
મોટી મકડી

Example

કરોળિયાનું ભોજન તેની જાળમાં ફસાએલા જંતુ હોય છે.
કેટલાય મોટા-મોટા કીડા કરોળિયાની જાળમાં ફસાઈ ગયા.