Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Split Up Gujarati Meaning

છૂટાછેડા આપવા, તલાક આપવો, તૂટવું, ફાટવું, ફારગતી લેવી, વિવાહ વિચ્છેદ કરવો

Definition

અલગ કે પૃથક થવું
વિધિ કે નિયમ અનુસાર પતિ કે પત્ની દ્વારા એકબીજાથી સંબંધ-વિચ્છેદ કરવો
અલગ અથવા દૂર થવું
ચોંટેલી, જોડેલી કે જોડાયેલી ચીજ વગેરેનું જૂદું થવું
મેલ કે દળ વગેરેમાંથી અલગ થવું

Example

ભીડને લીધે અમારો એક સાથી મેળામાં છૂટો પડી ગયો.
બીજા લગ્ન કરવા તેણે પોતાની પહેલી પત્નીને તલાક આપ્યો.
આવેલી બલા હવે ટળી ગઈ.
અંગત ઝઘડાને કારણે પતિ-પત્ની અલગ થઇ ગયા.