Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Spot Gujarati Meaning

ખરેખરું સ્થાન, વાસ્તવિક સ્થાન

Definition

કોઈના પર લગાવામાં આવતો દોષ
પાણી કે પ્રવાહી પદાર્થનો નાનો ભાગ જે ઉપરથી નીચે પડતા નાની ગોળી જેવો બની જાય છે
નિશ્ચિત અને પરિમિત સ્થિતિવાળો તે ભૂ-ભાગ જેમાં કોઇ વસ્તી, પ્રાકૃતિક રચના

Example

વિચાર્યા વગર કોઈના ચારિત્ર્ય પર લાંછન લગાડવું ઠીક નથી.
ટીપે-ટીપે સરોવર ભરાય.
કાશી હિન્દુઓનું ધાર્મિક સ્થળ છે.
કેટલીય વાર ધોયા છતાં આ કપડામાંથી ડાઘો ગયો નહી.
બાળકોએ રમત-રમતમાં બિંદુઓને ભેગા કરીને હાથીનું