Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Stake Gujarati Meaning

દાવ, શરત, હોડ

Definition

પશુ, ઢોર વગેરેને દોરડાથી બાંધવા માટે રોપવામાં આવેલું જાડું, મોટું લાકડું
ધન કે વસ્તુ જે જુગારની રમતમાં ખેલાડી હાર-જીત માટે મુકે છે
કોઇ કામ કરવા કે રમવાનો અવસર જે બધા ખેલાડીઓને વારાફરતી મળે છે
કુશ્તીમાં વિપક્ષને હરાવવા ઉપયોગમાં લેવાતી યુક્તિ
દીવાલ પ

Example

ભેંસ ખૂંટ તોડીને ભાગી ગઇ.
યુધિષ્ઠિરે પાસાંની રમતમાં દ્રોપદીને દાવ પર લગાવી હતી.
હવે રામનો વારો છે.
તેણે એક જ દાવમાં મોટા પહેલવાનને પાડી દીધો.
સીતા કપડા લટકાવવા માટે દીવાલ માં ખીલ્લી ઠોકી રહી છે
રાતના અંધારામાં એ ખૂંટ