Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Stakes Gujarati Meaning

દાવ, શરત, હોડ

Definition

ધન કે વસ્તુ જે જુગારની રમતમાં ખેલાડી હાર-જીત માટે મુકે છે
કોઇ કામ કરવા કે રમવાનો અવસર જે બધા ખેલાડીઓને વારાફરતી મળે છે
કુશ્તીમાં વિપક્ષને હરાવવા ઉપયોગમાં લેવાતી યુક્તિ
કોઈ વિષયના બરાબર હોવાના સંદર્ભમાં દ્રઢતાપૂર્વક કંઈ કહેવાનો એ પ્રકાર જેમાં

Example

યુધિષ્ઠિરે પાસાંની રમતમાં દ્રોપદીને દાવ પર લગાવી હતી.
હવે રામનો વારો છે.
તેણે એક જ દાવમાં મોટા પહેલવાનને પાડી દીધો.
રાહુલ શરત જીતી ગયો.