Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Stalwart Gujarati Meaning

એકનિષ્ઠ, ખાતરી લાયક, ભરોસાદાર, ભરોસાપાત્ર, વફાદાર વ્યક્તિ, વિશ્વસનીય, વિશ્વાસપાત્ર

Definition

કોઈના પ્રત્યે નિષ્ઠા, શ્રદ્ધા કે ભક્તિ રાખનાર
જેનો વિશ્વાસ કરી શકાય કે જેના પર વિશ્વાસ હોય
તે વ્યક્તિ જેના પર વિશ્વાસ કરી શકાય કે જે વિશ્વાસને પાત્ર હોય
જે પોતાની પત્ની કે પતિ, અથવા પ્રેમિકા સિવાય બીજા કોઇની સાથે

Example

તુલસીદાસ ભગવાન રામ પ્રતિ નિષ્ઠાવાન હતા.
શ્યામ વિશ્વાસુ માણસ છે.
કળયુગમાં વિશ્વાસપાત્ર માણસો મળવા અઘરા છે.
મોહન પોતાની પત્નીને વફાદાર છે.