Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Startup Gujarati Meaning

ઉદ્ઘાટન

Definition

કોઈ મોટા સમારોહ, સમ્મેલન વગેરેમાં મહત્વ અને ગૌરવ વધારવા માટે કોઈ મોટા માણસ દ્વારા તે કાર્યનો શુભ આરંભ કરવામાં આવે તે ક્રિયા
કોઇ કાર્ય વગેરેની શરૂઆત થવી
પ્રચલિત થવું કે કામમાં આવવા લાગવું

Example

આ વિધ્યાલયનું ઉદ્ઘાટન મહાત્માજી કરશે.
નવો રાજમાર્ગ હવે સામાન્ય લોકો માટે પણ ખૂલી ગયો છે.
આ વિદ્યાલયના ઉદ્ઘાટન-સમારોહમાં કેટકાય મહત્વપૂર્ણ લોકો ભાગ લઈ રહ્યા છે.