Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Stay Gujarati Meaning

અટકવું, થોભવું, રોકાવું

Definition

આગળ ન વધવું કે પ્રસ્થાન ન કરવું
કામમાં આવ્યા પછી પણ કંઇક રહી જવું
(જીવનનિર્વાહ કરવા માટે) નિવાસ કરવો
કોઇ કારણથી કોઇ કાર્યનું રહી જવું
જલ્દી ખરાબ કે નષ્ટ ન થાય કે કામ લાગે
ક્યાંક રોકાઈ જ

Example

રસ્તો બંધ હોવાથી અમારે રોકાવું પડ્યું.
બધી અવશ્યક વસ્તુઓ ખરિદ્યા પછી પણ મારી પાસે ત્રણસો રૂપિયા બચ્યા છે.
આ મજૂરો બાજુની ઝૂંપડીઓમાં રહે છે.
પરીક્ષામાં મારા બે પ્રશ્નો છૂટી ગયા. /ટ્રાફિકમાં ફસાઇ જવાને લીધે મારી ટ્રેન