Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Stone Gujarati Meaning

ખડક, ગોઠલી, પથ્થર, પાષાણ, મોટો ગોળ પથ્થર, શીલા

Definition

નાનો કાંકરો
પૃથ્વીના સ્તરનો કઠોર પિંડ કે ખંડ જે લાવા વગેરેના ઠરવાથી બને છે
એક રોગ કે જેમાં મૂત્રાશયમાં પથ્થરોની ઝીણી ઝીણી ટુકડીઓ જામી જાય છે
એવા ફળનું બીજ જેમાં એક જ મોટું બીજ હોય જેનું આવરણ કઠણ હોય

Example

પથરાળા રસ્તા પર ખુલ્લા પગે ચાલતા કાંકરી ખૂંચે છે.
મૂર્તિકાર પથ્થરની મૂર્તિ બનાવી રહ્યો છે.
શ્યામે એક નામી ચિકિત્સક પાસે પથરીની ચિકિત્સા કરાવી.
કેરી ખાધા પછી તેની ગોઠલીને રોપી દીધી
હીરો, પન્ના, મો