Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Store Gujarati Meaning

કોઠાર, ખંડ, ગોદામ, દુકાન, ભંડાર, ભંડારણ, વખાર, વખારણ, વિક્રયશાળા, સંગ્રહસ્થાન, હાટ

Definition

એવું સ્થાન કે જ્યાં વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવે છે
સામાન રાખવાનો કમરો
એ સ્થાન જ્યાં કોશ અથવા ઘણું બધું ધન રહેતું હોય
વેપારીને તેનો માલ રાખવાની કે વેચવાની જગ્યા
કોઇ વસ્તુ એકત્ર કે ભેગી કરી રાખવાની

Example

આ ભંડાર ખાદ્ય સામગ્રી રાખવા માટે યોગ્ય છે.
કોઠારમાં ઉંદરની ભરમાર છે.
ચોરે ભંડારમાં મૂકેલું બધું ધન ચોરી લીધું.
કપિલ ઐતિહાસિક વસ્તુઓનો સંગ્રહ કરે છે.
આ ઘર બનાવવા માટે ઘણી મહેનતથી એક-એક