Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Strong Gujarati Meaning

અખંડનીય, અગમ્ય, અપ્રવેશ્ય, અભંગુર, અભેદ, અભેદત્વ, અભેદ્ય, અશિથિલ, ગહન, ગૂઢ, જબર, જબરજસ્ત, જબરદસ્ત, જબરું, જબ્બર, જોરાવર, ઠોસ, તગડું, દુર્ભેદ, દૃઢ, પાક્કું, પ્રબળ, મક્કમ, મજબૂત, સશકત

Definition

જેની કોઈ કાર્યમાં વિષેશ યોગ્યતા હોય તે
જેનામાં કોઈ કામ કરવાની શક્તિ કે ગુણ હોય
એક બહુમૂલ્ય રત્ન જે ચમકદાર અને ખુબ સખત હોય છે
જે વિચલિત ન હોય
જે વેધ્ય ન થાય કે જેનું ભેદન ન થાય કે જે

Example

અર્જુન ધનુર્વિધ્યામાં પ્રવીણ હતો.
આ કામ કરવા માટે કોઈ યોગ્ય વ્યક્તિની જરૂર છે.
હીરા જડીત ઘરેણાં ઘણા મોંઘા હોય છે.
અડગ વ્યક્તિ પોતાની મંઝિલ આસાનીથી મેળવી લે છે.
પ્રચીન કાળમાં રાજાઓ અભેદ કિલ્લાનું