Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Stuff Gujarati Meaning

ઉપકરણ, ચીજ, પદાર્થ, માલ, વસ્તુ, સામગ્રી, સામાન

Definition

કોઇની ચાલ-ઢાલ કે તેના દ્વારા કરવામાં આવનાર કામ આદીનો રંગ-ઢંગ
એ વસ્તુ જેનો કોઈ કાર્ય માટે ઉપયોગ થાય
ખૂબ કસીને ભરવું
કોઇ વસ્તુ કોઇની અંદર ઘાલવી
પેટ ભરીને ખાવું

Example

તમારે તમારા પુત્રની વર્તણૂક પર ધ્યાન રાખવું જોઇએ.
ઈંટ, સિમેંટ વગેરે સામાન ઘર બનાવવાના કામમાં આવે છે.
એણે બધો સામાન એક જ કોથળામાં ઠાંસ્યો.
બાળકે મોઢામાં પેન ખોસી.
આજે મેં પાર્ટીમાં ખૂબ ઠાંસ્યું.