Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Substructure Gujarati Meaning

આધાર, જડ, તળ, પાયો, બુનિયાદ, બેસણી, મૂળ

Definition

તે માણસ દ્વારા બનાવેલી વસ્તુ જેમાં કંઈક રાખવામાં આવે છે
જેના પર કોઈ બીજી ચીજ ઊભી કે ટકી રહેતી હોય
ભીંતના તળનું ચણતર, જેની ઉપર દીવાલનો અને મકાનનો ભાર રહે છે તે મૂળનું બાંધકામ
ભારે વસ્તુ વગેરેને ટકાવી રાખવા માટે તેની નીચે લગાવેલું લાકડું

Example

તે કુતરાને માટીના વાસણમાં દુધ પીવડાવી રહ્યો છે.
કોઈ પણ ચીજનો આધાર મજબૂત હોવો જોઈએ.
બહુમાળી મકાનનો પાયો મજબૂત હોવો જોઇએ.
કેળાના ઝાગ ફળના કારણે નમી રહ્યા છે તેને ટેલા લગાવી દો.
તમે મને કયા આધાર પર એવું કહી રહ્યા છો.
આપણે આ બાબતના મૂળ સુધી