Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Subtraction Gujarati Meaning

ઘટાન, ઘટાવ, બાદ, બાદબાકી, વિયોગ, વ્યવકલન

Definition

કોઈ સંખ્યામાંથી કોઈ બીજી સંખ્યાને ઘટાડવાની ક્રિયા
પડવાની કે ઘટવાની ક્રિયા કે ભાવ

Example

બાદબાકી પછી જવાબ ચાર આવ્યો.
શેરના ભાવ સતત ઘટવાના કારણોની તપાસ થઇ રહી છે.