Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Succinct Gujarati Meaning

ટૂકું, સંક્ષિપ્ત

Definition

પહોળાઈમાં ઓછું
જે ઓછા શબ્દોમાં લખેલું કે કહેલું હોય
જથ્થો, આકાર, વિસ્તાર વગેરેમાં મર્યાદીત કે કોઇની તુલનામાં ઓછું
સારાંશ રૂપે એક જગ્યાએ એકત્ર કરેલું

Example

વારાસણી સાંકડી ગલિઓની નગરી છે.
તમે તમારી યાત્રાનું સંક્ષિપ્ત વિવરણ આપો.
તે સંક્ષિપ્ત તથ્યોનું અધ્યયન કરી રહ્યો છે.