Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Summary Gujarati Meaning

ટૂકું, સંક્ષિપ્ત

Definition

કોઈ આખા તથ્ય, પદાર્થ, કથન વગેરેના બધાં તત્વો વગેરેનો મુખ્ય આશય
જે ઓછા શબ્દોમાં લખેલું કે કહેલું હોય
સરખી રીતે ધ્યાનપૂર્વક નહીં, પણ ઉતાવળમાં
જથ્થો, આકાર, વિસ્તાર વગેરેમાં મર્યાદીત કે કોઇની તુલનામાં ઓછું
સારાંશ રૂપે એક જગ્યાએ એકત્ર ક

Example

શિક્ષકે વિદ્યાર્થિઓને વાર્તાનો સારાંશ લખવાનું કહ્યું.
તમે તમારી યાત્રાનું સંક્ષિપ્ત વિવરણ આપો.
વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલાં બધાં પાઠ અછડતી નજરથી જોઈ રહ્યા છે.
તે સંક્ષિપ્ત તથ્યોનું અધ્યયન કરી રહ્યો છે.