Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Supererogatory Gujarati Meaning

વધારાનું

Definition

સામાન્ય રીતે જેટલું હોવું જોઇએ તેનાથી વધારે
અધિક હોવાની અવસ્થા કે ભાવ
નિયત, પ્રચલિત કે સાધારણથી અધિક
જેટલું હોવું જોઇએ એનાથી વધારે માત્રા

Example

હું મારું વધારાનું વજન ઘટાડવામાં નિષ્ફળ રહ્યો.
ધનની અતિશયતાથી એ ઘમંડી થઈ ગયો છે.
આ મોંઘવારીમાં વધારાની આવક વગર ઘર ચલાવવું મુશ્કેલ બની જાય છે.
અનાજની અધિક્તા હોવાથી એની નિકાસ કરવામાં આવે છે.