Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Superstition Gujarati Meaning

અંધ વિશ્વાસ, અંધવિશ્વાસ, અંધશ્રદ્ધા

Definition

સમજ્યા વગર આંખો બંધ કરીને કોઇ વાત પર મુકવામાં આવતો વિશ્વાસ

Example

ભક્તકાલીન કવિઓએ સમાજમાં ફેલાયેલા અંધવિશ્વાસને દૂર કરવાના અથાક પ્રયત્નો કર્યા.