Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Supervisor Gujarati Meaning

નિરીક્ષક, સુપરવાઇઝર

Definition

કોઇ વ્યવહાર કે કામને ધ્યાનથી જોનારો વ્યક્તિ.
નિરીક્ષણ કે દેખરેખ રાખનાર વ્યક્તિ

Example

આ કામને જોવા માટે નિરીક્ષક આવવાના છે.
નિરીક્ષકે અચાનક જઈને કાર્યાલયનું નિરીક્ષણ કર્યું અને દોષીત કર્મચારીઓને સજા કરી.