Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Supposed Gujarati Meaning

ઉપલકિયું, કહેવાતું, કહેવાનું જ, તથાકથિત, દેખીતું, નામનું, સ્વીકારેલું

Definition

અમસ્તુ કે ખાલી કહીં શકાય તેવું, પરંતુ સર્વમાન્ય નહીં
જે કહેવાયું હોય
જેનો ઉલ્લેખ કે કથન થયું હોય

Example

તે નામનો જ સાધુ છે.
સ્વામીજીની કહેલી વાતો પર અમલ કરવો જોઈએ.
રામાયણમાં ઉલ્લેખિત કથા ભગવાન રામની છે.