Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Surprise Gujarati Meaning

આશ્ચર્ય થવું, ચકિત થવું, ચોંક, ચોંકવું, તાજુબી થવી

Definition

મનનો એ ભાવ જે કોઈ નવી, વિલક્ષણ કે અસાધારણ વાત જોવાથી, સાંભળવાથી કે ધ્યાનમાં આવવાથી ઉત્પન્ન થાય છે
આશ્ચર્ય ઉત્પન્ન કરનારી વસ્તું
રસના નવ સ્થાયી ભાવોમાંથી એક

Example

અચાનક મને જોઈને તેને આશ્ચર્ય થયું.
સરકસ જોઈને બાળકો ચકિત થઈ ગયા.
તાજમહેલ વિશ્વની સાત અજાયબીઓમાંથી એક છે.
આશ્ચર્ય અદ્ભુત રસનો સ્થાયી ભાવ છે.