Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Sustain Gujarati Meaning

જતન કરવું, જાળવવું, સંભાળ રાખવી, સંભાળવું, સાચવવું

Definition

સંબંધ, વ્યવહાર વગેરે સારી રીતે ચલાવ્યે રાખવું
નિર્વાહ કરવો કે વ્યતીત કરવું
નષ્ટ કે અંત કે ભંગ થતું બચાવું કે સુરક્ષિત રાખવું
ખાદ્ય દ્વારા શરીરનું પોષણ કરવું કે ખાદ્ય વસ્તુઓનું સેવન કર

Example

માતાએ બેટીને સમજાવતાં કહ્યું કે તું ગમે તે રીતે સાસરીમાં નભાવી લે.
તેણે પોતાનું બાળપણ ખૂબ ગરીબીમાં વીતાવ્યું.
મહાત્મા કેવળ ફળ અને દૂધ પર પોતાને ટકાવી રાખે છે.
અમે લોકોએ રાતે પણ કામને ચાલુ રાખ્યું છે.