Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Sweating Gujarati Meaning

પ્રસ્વેદિત, રેબઝેબ

Definition

જે પરસેવાથી ભીનું થયેલું હોય.
ગરમીના સમયમાં ચામડીનાં છિદ્રોમાંથી ઝરી નીકળતું ખારાશવાળું અને જરા ચીકણું પાણી

Example

પરસેવે રેબઝેબ વ્યક્તિ થોડો આરામ કરીને પછી કામમાં લાગી ગયો.
મજૂર પરસેવાથી તરબતર હતો.