Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Swim Gujarati Meaning

તરવું

Definition

ભ્રમ કે સંદેહમાં પડવું
ડૂબ્યા વિના પાણીમાં સપાટી ઉપર રહેવું
શારીરિક અવયવોને હલાવીને કે એમ જ પાણીમાં તળથી ઉપર આગળ-પાછળ થવું
તરવાની ક્રિયા
તરવાનું મહેનતાણું

Example

તમારું આ કામ જોઇને હું ભ્રમિત થયો છું.
તળાવમાં એક શબ તરતું હતું.
રામ નદીમાં તરી રહ્યો છે.
તે લગાતાર તરવાના કારણે થાકી ગયો.
એને સંસ્થા તરફથી પાંચસો રૂપિયા તરામણ મળ્યું.