Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Systematic Gujarati Meaning

નિયમબદ્ધ, નિયમિત

Definition

જેમાં કોઈ પ્રકારની વ્યવસ્થા કે નિયમ હોય
જે નિયત અથવા નિર્ધારિત હોય
જે ક્રમમાં હોય અથવા જેમાં ક્રમ હોય
સારી રીતે વ્યવસ્થિત અથવા જે સારી રીતે ગોઠવાયેલું હોય
નિયમોથી બંધાયેલું
જેનું

Example

હું મારા કમરાને વ્યવસ્થિત કરીને આવી.
હું નિશ્ચિત જગ્યા પર પહોંચી જઈશ.
ધરતી પર જીવોનો ક્રમિક વિકાસ થયો છે.
તેણે અસ્તવ્યસ્ત પડેલી બધી વસ્તુઓને સુવ્યવસ્થિત કરી.
તેમના બધા કામ નિયમિત