Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Talk Gujarati Meaning

ઉચ્ચારવું, કથન, કહેવું, પ્રવચન, બોલવું, ભાષણ, વર્ણવવું, વ્યાખ્યાન

Definition

બે કે બે થી વધારે વ્યક્તિઓની કોઈ પ્રકરણ ઉપર અંદરો-અંદર વાતચીત
નાટક વગેરે વખતે બોલવામાં આવતો સંવાદ
અંદરોઅંદર વાત કરવી કે બોલવું તે
આડી-અવળી વાત કે અનૌપચારિક વાતચીત
કોઈ પક્ષના ખંડન અને મંડનમાં થતી વાતચીત
કોઇથી કોઇ વિષયમાં એમનો

Example

અમે લોકો તારા વિશે જ વાત કરતા હતા./ આટલા દિવસે મળ્યા છતા શ્યામે મારી સાથે વાત ના કરી.
જયશંકર પ્રસાદના નાટકો કથોપકથનની રોચકતાથી ભરેલાં છે.
નકામા ગપ્પામાં સમય બરબાદ ના કરો.
વધારે પડતો વાદ-વિવાદ કામ બગાડે છે.
રોગીએ હમેશાં એક વિશેષજ્ઞની